EIL Recruitment 2025: ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

EIL Recruitment 2025: ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા એક સારી અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવાની ઇચ્છા રાખો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. આ ભરતી પ્રક્રિયામાં ઘણી બધી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જે ઉમેદવારોને રોજગારની સુંદર તક પૂરી પાડે છે. અહીં આપેલી ભરતીની સંપૂર્ણ માહિતીમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની કુલ સંખ્યા, જરૂરી લાયકાત, માસિક પગાર, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા અને અરજી કરવાની વિગતવાર પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃપા કરીને આ લેખને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી વાંચો.

EIL Recruitment 2025 | ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ ભરતી

સંસ્થા/વિભાગનું નામઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ14 એપ્રિલ 2025

અગત્યની તારીખો:

ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ ભરતી ની જાહેરાત 28 માર્ચ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 14 એપ્રિલ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.

અરજી ફી

ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

પદોના નામ:

ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સીનિયર મેનેજર (પ્રોજેક્ટ્સ),મેનેજર (પ્રોજેક્ટ્સ),મેનેજર (કોપર સ્મેલ્ટર),મેનેજર (એલ્યુમિનિયમ સ્મેલ્ટર),મેનેજર (DRI),ડેપ્યુટી મેનેજર (પ્રોજેક્ટ્સ) ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ ની ભરતીમાં ઉમેદવાર ને કુલ પગાર નીચે પ્રમાણે આપવામાં આવશે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

પોસ્ટનું નામપગાર (₹)
સીનિયર મેનેજર (પ્રોજેક્ટ્સ)90,000-2,40,000
મેનેજર (પ્રોજેક્ટ્સ)80,000-2,20,000
મેનેજર (કોપર સ્મેલ્ટર)80,000-2,20,000
મેનેજર (એલ્યુમિનિયમ સ્મેલ્ટર)80,000-2,20,000
મેનેજર (DRI)80,000-2,20,000
ડેપ્યુટી મેનેજર (પ્રોજેક્ટ્સ)70,000-2,00,000

પસંદગી પ્રક્રિયા:

ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.

શૈક્ષણિક લાયકાત:

ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.

  • સીનિયર મેનેજર (પ્રોજેક્ટ્સ):
  • B.E./B.Tech (કોઈપણ ઇજનેરી શાખા)
  • ન્યૂનતમ 12 વર્ષનો અનુભવ
  • મેનેજર (પ્રોજેક્ટ્સ):
  • B.E./B.Tech (કોઈપણ ઇજનેરી શાખા)
  • 8-10 વર્ષનો અનુભવ
  • મેનેજર (કોપર સ્મેલ્ટર):
  • B.E./B.Tech (મેટલર્જિકલ/મેકેનિકલ/કેમિકલ ઇજનેરી)
  • 8-10 વર્ષનો અનુભવ
  • મેનેજર (એલ્યુમિનિયમ સ્મેલ્ટર):
  • B.E./B.Tech (મેટલર્જિકલ/મેકેનિકલ/કેમિકલ ઇજનેરી)
  • 8-10 વર્ષનો અનુભવ
  • મેનેજર (DRI):
  • B.E./B.Tech (મેટલર્જિકલ/મેકેનિકલ/કેમિકલ ઇજનેરી)
  • 8-10 વર્ષનો અનુભવ
  • ડેપ્યુટી મેનેજર (પ્રોજેક્ટ્સ):
  • B.E./B.Tech (કોઈપણ ઇજનેરી શાખા)
  • 5-7 વર્ષનો અનુભવ

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કુલ જગ્યાઓ જણાવેલ નથી. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
  • ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું.
  • ઇજનેર્સ ઇન્ડિયા ભવન, 1, ભિકાજી કામા પ્લેસ, નવી દિલ્હી – 110066

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
gujjustan.com પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment