GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા એક સારી અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવાની ઇચ્છા રાખો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. આ ભરતી પ્રક્રિયામાં ઘણી બધી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જે ઉમેદવારોને રોજગારની સુંદર તક પૂરી પાડે છે. અહીં આપેલી ભરતીની સંપૂર્ણ માહિતીમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની કુલ સંખ્યા, જરૂરી લાયકાત, માસિક પગાર, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા અને અરજી કરવાની વિગતવાર પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃપા કરીને આ લેખને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી વાંચો.
RRB Recruitment 2025 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 25 એપ્રિલ 2025 |
અગત્યની તારીખો:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ની જાહેરાત 01 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 25 એપ્રિલ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.
અરજી ફી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.
પદોના નામ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી દ્વારા જુનિયર નિરિક્ષક, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), શ્રેયાન તાંત્રિક મદદનીશ (વર્ગ-3), લઘુ ભૂસ્તરશાસ્ત્રી, મત્સ્ય અધિકારી (સામાન્ય), ઓપ્થેલ્મીક આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સ-રે આસિસ્ટન્ટ, જુનિયર ફાર્માસીસ્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ મશીનમેન, આસિસ્ટન્ટ બાઈન્ડર, સ્થાપત્ય મદદનીશ, રેખનકાર, મિકેનીક, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, ફિઝીયોથેરાપીસ્ટ/ટ્યુટર, વાયરમેન, કોપી ફોલ્ડર, ડી.ટી.પી. ઓપરેટર, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), સર્વેયર, અને ઓપરેશન થીયેટર આસિસ્ટન્ટ ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ભરતીમાં ઉમેદવાર ને કુલ પગાર જણાવામાં આવેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.
શૈક્ષણિક લાયકાત:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી દ્વારા કુલ 203 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અરજી પ્રક્રિયા:
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વિભાગનીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- RRB Recruitment 2025: રેલવે ભરતી બોર્ડ દ્વારા 9000+ સહાયક લોકો પાઇલોટ ના પદો પર ભરતી જાહેર
- GSERC Recruitment 2025: શિક્ષણ સહાયક ભરતી દ્વારા 1500+ શિક્ષક ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
- IGIDR Recruitment 2025: ઇંદિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ દ્વારા વિવિધ ફેકલ્ટી ના પદો પર ભરતી જાહેર
- Dholera Industrial City Development Limited Recruitment: ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
gujjustan.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.