DFPCL Recruitment: ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા એક સારી અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવાની ઇચ્છા રાખો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. આ ભરતી પ્રક્રિયામાં ઘણી બધી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જે ઉમેદવારોને રોજગારની સુંદર તક પૂરી પાડે છે. અહીં આપેલી ભરતીની સંપૂર્ણ માહિતીમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની કુલ સંખ્યા, જરૂરી લાયકાત, માસિક પગાર, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા અને અરજી કરવાની વિગતવાર પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃપા કરીને આ લેખને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી વાંચો.
DFPCL Recruitment | ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 04 એપ્રિલ 2025 |
અગત્યની તારીખો:
ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ભરતી ની જાહેરાત 28 માર્ચ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 04 એપ્રિલ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.
અરજી ફી
ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.
પદોના નામ:
ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સેક્શન ઇંચાર્જ,ફીલ્ડ ઑફિસર,એન્જિનિયર,પેનલ ઑફિસર,ફાયર ઑફિસર/ફાયરમેન,ક્યુસી ઑફિસર ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ની ભરતીમાં ઉમેદવાર ને કુલ પગાર જણાવામાં આવેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા:
ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.
શૈક્ષણિક લાયકાત:
ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.
- સેક્શન ઇંચાર્જ (WNA/CNA/Acid TF/NH3 TF):
- B.E. (કેમિકલ)
- ફીલ્ડ ઑફિસર (WNA/CNA/Acid Tanker Loading):
- ડિપ્લોમા ઇન્જિનિયરિંગ (કેમિકલ)
- એન્જિનિયર:
- B.E. (મેકેનિકલ/ઇલેક્ટ્રિકલ/કેમિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન)
- પેનલ ઑફિસર (WNA/CNA):
- ડિપ્લોમા ઇન્જિનિયરિંગ (કેમિકલ)
- ફીલ્ડ ટેક્નિશિયન:
- ડિપ્લોમા ઇન્જિનિયરિંગ (મેકેનિકલ/ઇલેક્ટ્રિકલ/કેમિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન)
- પેનલ ઑફિસર (યુટિલિટી):
- ડિપ્લોમા ઇન્જિનિયરિંગ (મેકેનિકલ)
- શિફ્ટ એન્જિનિયર (યુટિલિટી):
- B.E. (મેકેનિકલ)
- ફાયર ઑફિસર/ફાયરમેન:
- ફાયર અને સેફ્ટીમાં ડિપ્લોમા
- પર્ચેઝ ઑફિસર:
- કોઈપણ ગ્રેજ્યુએશન + મટીરિયલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
- ક્યુસી સિનિયર ઑફિસર (કોલ):
- B.Sc./M.Sc. (કેમિસ્ટ્રી)
- ક્યુસી ઑફિસર:
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, ડીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કુલ જગ્યાઓ જણાવેલ નથી. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અરજી પ્રક્રિયા:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
- ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું.
- જિંજર હોટેલ, સ્ટેશન રોડ, ભરૂચ
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Community Health Center Recruitment: સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ના પદો પર ભરતી જાહેર
- GSPESC Recruitment 2025: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા 4000+ શિક્ષક ના પદો પર ભરતી જાહેર
- BOB Recruitment 2025: બેંક ઑફ બરોડા દ્વારા 200+ પ્રોફેશનલ્સ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
- EIL Recruitment 2025: ઇજનેર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
gujjustan.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.